‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2022
ઉદયન ઠક્કર * રાવણહથ્થો * આર.આર.શેઠ 2022
ઉદયન ઠક્કર * વારસો (કાવ્યાસ્વાદ) * આર.આર.શેઠ 2022
કંચન અમીન * ગગનચુંબી ઈશારો * સાયુજ્ય 2022
ગુરુદત્ત ઠક્કર * ‘હૃદયની ક્ષિતિજ પર’ * સ્વયં 2022
ચંદ્રશેખર પંડ્યા * કોઈ સગાં થાવ છો ? * સાયુજ્ય 2022
જાગ્રત વ્યાસ * આવણું * સાયુજ્ય 2022
દિવ્યાક્ષી શુક્લ * ‘પરમા’ * નીજૂ 2022
દિવ્યાક્ષી શુક્લ * ‘પાવની’ * નીજૂ 2022
નીતિન પારેખ * દ્વાર ભીતરના ખોલ * BOLD 2022
નેહા પુરોહિત * મને ઓઢાડો અજવાળું * સ્વયં 2022
પારમિતા ષડંગી * ઈજયા * અનુ. હિના મોદી * વિજયા ગ્રાફિક્સ 2022
પ્રવીણ પોંદા * પ્રણયરંગ * સ્વયં 2022
પ્રીતિ ભાર્ગવ * શબ્દ છવિ * ગોલ્ડન ફૉન્ટ * 2022
ભારતી પ્રજાપતિ * સફેદ અંધારું * સ્વયં 2022
મીરા આસિફની ગઝલો (સં) પથિક પરમાર * સ્વયં 2022
રક્ષા શુક્લ * અટ્ટણની ઓલિપા * આર.આર.શેઠ 2022
રમણીક અગ્રાવત * બીજમાં બહુરૂપા (કાવ્યાસ્વાદો) * સ્વયં 2022
રિષભ મહેતા * મૌક્તિકમ * લજ્જા 2022
રિષભ મહેતા અભિવાદન ગ્રંથ’ * સં. ગાયત્રી ભટ્ટ * લજ્જા 2022
વ્રજેશ મિસ્ત્રી * ઝાંઝવાની ભીંતો * બુકશેલ્ફ 2022
શૈલેન રાવળ * અર્થ ઉઘડી રહ્યા છે * Kbooks 2022
હરદ્વાર ગોસ્વામી – લખચોરાસી લાગણી * નવભારત 2022
હરીશ દાસાણી * પવન જળ પાંદડું * સ્વયં 2022
હરીશ મીનાશ્રુ – પદપ્રાંજલિ * ઝેનઓપસ 2022
***
આભાર કવિમિત્રો
પ્રતિભાવો