‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2020-2021

2020

કલાધર આર્ય * વનાન્તે * સ્વયં 2020    

ગોપાલી બુચ * કલશોર * ફ્લેમિંગો 2020

જિતેન્દ્ર પ્રજાપતિ * મમ્મી મને સાઇકલ આવડી ગઈ (બાળગીત) * ડિવાઇન 2020

જૈમિની શાસ્ત્રી * કાવ્યસત્ર * આદર્શ  2020

ભરત ત્રિવેદી * ને હવે ગઝલોત્સવ * ડિવાઇન 2020

ભરત ત્રિવેદી * શેરીઓ લંબાઈ છે મારા ઘર તરફ * ગ્રંથમ 2020

ભાર્ગવી પંડ્યા * હોવાપણાને છાંયડે * સ્વયં 2020

ભાવિન ગોપાણી * અગાસી * ઝેન ઓપસ 2020

મનીષ પાઠક * અધખુલેલું બારણું * કવિલોક 2020

રામુ પટેલ ડરણકર * વાયક * સાર્થક 2020

શૈલ શાહ ‘શૈલ’ * ખૂલવાનું હોય કેવળ આપણે 2020

સંધ્યા ભટ્ટ * સમય તો થયો * રન્નાદે 2020

હર્ષ બ્રહ્મભટ્ટ * એક અભિન્ન અનુબંધ * નવભારત 2020     

હર્ષ બ્રહ્મભટ્ટ * જબ શામ કે સાએ ઢલતે હૈ * નવભારત 2020

હર્ષ બ્રહ્મભટ્ટ * તું મળે ત્યારે જડું છું * નવભારત 2020

@@@@@

2021

અંજના ગોસ્વામી * યાદ કર * પાર્શ્વ 2021

ઉષા ઉપાધ્યાન (સં) * જૂઈના ફૂલો (ગુજરાતી કવયિત્રીઓના ચૂંટેલા શેર) * ફ્લેમિંગો 2021

કંચન અમીન * દિલ્લગી * સાયુજ્ય 2021 

કિશોર જિકાદરા * હૈયાસરસી * રન્નાદે  2021

ગિરિરાજ બ્રહ્મભટ્ટ * તો લખજે કાગળ * નિષ્ઠા બ્રહ્મભટ્ટ 2021  

ગોપાલી બુચ * બીજને ઝરૂખેથી * સ્વયં 2021

ચેતન શુક્લ ‘ચેનમ’ * પથ્થરની નાવ 2021

જયંત ડાંગોદરા * છબી અવાજની  * કૃતિ 2021

જયા કાપડિયા ‘નિર્મિતી’ * વૈભવનો વારસો * બીજલ 2021

જાગ્રત વ્યાસ * દ્યુતિલોક * સાયુજ્ય 2021

જાગ્રત વ્યાસ ‘મધુકર’ * ખેલ * સાયુજ્ય 2021

જિગર જોશી * આખી દીવાલ મારી પાટી * સ્વયં 2021

જિતેન્દ્ર પ્રજાપતિ * પતંગિયુ ભણવા બેઠું * ડિવાઇન 2021

જિતેન્દ્ર પ્રજાપતિ * પાછો ફર્યો છું હું * KBooks 2021

દીપક ત્રિવેદી * ગંગાસતીના પદો અને વિષ્ણુસહસ્ત્રનામ * નવભારત 2021

ધ્વનિલ પારેખ * અજવાસના વર્તુળ * સાહિત્ય સંગમ 2021

પરિગ્રહી માંડલિયા – મીઠી વલૂર * મૈત્રી શાહ 2021

પારૂલ ખખ્ખર * કરિયાવરમાં કાગળ * સ્વયં 2021

પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ * સન્નાટાની પળોમાં * સાયુજ્ય 2021

પ્રફુલ્લ પંડયાની સમગ્ર કવિતા : લયના ઝાંઝર વાગે – એસ.એસ.રાહી (સં) * પ્રવીણ 2021

પ્રવીણ દરજી – અથ च * રન્નાદે   2021

મંજરી ભારતન * શ્વાસમાં ઝાકળ * સ્વયં 2021

મુકેશ જોશી (અમદાવાદ) * રન્નાદે 2021

યોગેશ જોશી (સં) * ઉમાશંકર જોશી કાવ્યાસ્વાદ વિશેષાંક * ગુ.સા.પ. 2021

રમણીક અગ્રાવત (અનુ) * કુમારજીવ : કુંવર નારાયણ  * સ્વયં 2021

રમણીક અગ્રાવત (અનુવાદક) : ચાહું છું તને, હે પૃથ્વી કવિ પાબ્લો નેરૂદા * ઊર્મિદીપ 2021     

રમણીક અગ્રાવત * અંતરિક્ષમાં લટકતી સીડીઓ * ઊર્મિદીપ 2021

રાજેશ બ્રહ્મભટ્ટ * સાવ એવું પણ નથી * ગોપી બ્રહ્મભટ્ટ 2021

રામદરશ મિશ્ર * આગની હસી * અનુ. આલોક ગુપ્તા * સાહિત્ય અકાદમી 2021

રેખા જોશી * સારથી હું * નવભારત 2021

વારિજ લુહાર * જલરવ * પ્રવીણ 2021

શૂન્યની જાહોજલાલી (કાવ્ય:આસ્વાદ)  સંપાદકો : સતીશ ડણાક, કુમાર જૈમિની શાસ્ત્રી, ડો. એસ.એસ.રાહી. રમેશ પુરોહિત, શકીલ કાદરી, * કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન 2021

સરસ્વિતા * ગિરિરાજ બ્રહ્મભટ્ટ, રાજેશ બ્રહ્મભટ્ટ સં. બ્રહ્મભટ્ટ વિદ્યોત્તેજક મંડળ 2021

સુંદરમ ટેલર (સં) * શબ્દશ્રી * કલ્યાણરાવજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ 2021

હરીશ ઠક્કર * અમથા અમે જરાક ઇશારે ચડી ગયા * પાર્શ્વ  2021

હર્ષદ દવે * પરિભ્રમણ * પ્રવીણ 2021

હિમલ પંડ્યા * ..ત્યારે જિવાય છે * કવિતાકક્ષ 2021

***

આભાર કવિમિત્રો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: