‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2018-2019
2018
એસ.એસ.રાહી * કશ્મકશ * શબ્દોત્સવ 2018
ખોડીદાસ (સં) * ગુજરાતનાં લોકગીતો * સાહિત્ય અકાદમી 2018
જગદીપ ઉપાધ્યાય * પ્રણાયાખ્યાન * પ્રવીણ 2018
જિગર જોશી * હથેળીમાં સાક્ષાત સરસ્વતી * જીવનકલા 2018
જિતેન્દ્ર જોશી * અમથું ગવાય એ જ ગીત * રીડજેટ 2018
જીના વિરેન શાહ (સં) * ગુજરાતી કથાગીતો આસ્વાદ * વી.બી.સી. ગ્રૂપ 2018
દિવ્યાક્ષી શુક્લ * શાશ્વતી * ગુર્જર 2018
દિવ્યાક્ષી શુક્લ શ્રદ્ધા ત્રિવેદી (સં) * મંગલ વરસે * નીજુ 2018
પારૂલ ખખ્ખર * કલમને ડાળખી ફૂટી * સ્વયં 2018
પિયુષ ચાવડા * હાથ સળગે છે હજી * આસ્થા 2018
મેઘબિંદુ (સં) * સંગમાં રાજી રાજી * પ.પુસ્તિકા (અંગત) 2018
રમણીક અગ્રાવત (અનુ) * વાઘ અને અન્ય કાવ્યો : કેદારનાથસિંહ * ઊર્મિદીપ 2018
રમણીક અગ્રાવત * વાદ્યોમાં હું રણકાર છું * ઊર્મિદીપ 2018
રાજેન્દ્ર શાહ : સમગ્ર કાવ્યસૃષ્ટિ ગ્રંથ 1 * સં હર્ષદ ત્રિવેદી * ગુ.સા.અ. 2018
રાજેન્દ્ર શાહ : સમગ્ર કાવ્યસૃષ્ટિ ગ્રંથ 2 * સં હર્ષદ ત્રિવેદી * ગુ.સા.અ. 2018
રાજેન્દ્ર શાહ : સમગ્ર કાવ્યસૃષ્ટિ ગ્રંથ 3 * સં હર્ષદ ત્રિવેદી * ગુ.સા.અ. 2018
રીંકું રાઠોડ ‘શર્વરી’ * અક્ષર સાડા પાંચ * સ્વયં 2018
લલિત ત્રિવેદી * બેઠો છું તણખલા પર * રંગદ્વાર 2018
વંદના શાંતુઇન્દુ * હું નરસૈયો નથી * સાયુજ્ય 2018
વિનોદ જોશી * મારાં કાવ્યો * આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનીધિ 2018
વિશ્વનાથ તિવારી (સં) * આધુનિક ભારતીય કવિતા સંચયન (1950-2010) * સાહિત્ય અકાદમી 2018
સુંદરમ ટેલર, હરીશ વટાવવાળા, વિરંચી ત્રિવેદી (સં) * શબ્દશ્રી * શબ્દલોક 2018
હર્ષદ સોલંકી * ત્યારની આ વાત છે * બુકશેલ્ફ 2018
હસમુખ ગોવાણી * તારી ગઝલ હું ગણગણું * ઓમ 2018
હોમર કૃત ઇલિયડ અનુ. જયંત પંડ્યા * ગુ.સા.અ. 2018
@@@@@
2019
અક્ષય શાહ ‘બચુ’ * હૈયાવરાળ * સ્વયં 2019
અરવિંદ બારોટ * ઝળઝળિયાંને કાંઠે * રંગદ્વાર 2019
કશ્યપ મહેતા (સં) * ગુજરાતી કવિતા ડોટ કોમ 1 (અંગ્રેજી કવિતાઓ) * શુભ સાહિત્ય 2019
કશ્યપ મહેતા (સં) * ગુજરાતી કવિતા ડોટ કોમ 1 (ગુજરાતી કવિતાઓ) * શુભ સાહિત્ય 2019
કાજલ એચ. જોશી * અભિલાષા * સ્વયં 2019
કિસ્મત કુરેશીનું કવનવિશ્વ (સં) પથિક પરમાર * શાશ્વતધારા 2019
કૃષ્ણ દવે * આવશે.. * સ્વયં 2019
કૃષ્ણ દવે * પ્રહાર * સ્વયં 2019
કૃષ્ણ દવે * ફાસ્ટફૂડ * સ્વયં 2019
કૃષ્ણ દવે * વિસ્ફોટ * સ્વયં 2019
જશવંત દેસાઇ * સહસા * ન્યુ પોપ્યુલર 2019
તથાગત પટેલ * તમે જો.. કહો તો * સ્વયં 2019
દિનેશ કાનાણી * વરસાદ * Kbooks 2019
દિવ્યાક્ષી શુક્લ (સં) * ચાચર ચોકે * ગુર્જર 2019
દિવ્યાક્ષી શુક્લ * ફોરાં * ગુર્જર 2019
પરાજિત ડાભીની યાદગાર ગઝલો (સં.) પથિક પરમાર * સ્વયં 2019
ભાસ્કર ભટ્ટ * શ્રી પંચાજરી * પ્રવીણ 2019
રક્ષા શુક્લ * આલ્લે લે * સ્વયં 2019
રાકેશ હાંસલિયા * ક્યારેક ઉત્તર પણ મળે * KBooks 2019
રેણુકા દવે * પ્રિયજનની સંગે * સ્વયં 2019
લક્ષ્મી ડોબરિયા * છાપ અલગ મેં છોડી * Kbooks 2019
વર્ષા પ્રજાપતિ * મોરપીંછના સરનામે * સ્વયં 2019
શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ * શબનમી ગુફ્તગુ * ઉર્દૂ અનુવાદ સતીન દેસાઇ * મહાકાલ 2019
***
આભાર કવિમિત્રો
પ્રતિભાવો