‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2016-2017

2016   

એસ.એસ.રાહી અને ‘મિસ્કીન’ (સં) * અમર ગઝલો * આર.આર.શેઠ 2016

કિશોરસિંહ સોલંકી * અંગારો * પાર્શ્વ 2016

કુલદીપ કારિયા * ભીંત ખખડાવી તો ખૂલી * બુકપબ 2016

કૃષ્ણ દવે * વાંસલડી ડોટ કોમ * સ્વયં 2016

ગમતાનો કરીએ ગુલાલ * બળવંત પારેખ ફાઉન્ડેશન 2016  

ગુલામ અબ્બાસ ‘નાશાદ’ * મા * રન્નાદે 2016

ચંદ્રકાંત મહેતા (સં) કહ ગયે સંત કબીર * ગુ.સા.અ. 2016    

જિતેન્દ્ર પ્રજાપતિ * પરબીડિયામાં હવા મોકલી છે * સ્વયં 2016

તલકશી પરમાર * શોધું છું એક નવું ઘર * વિશ્વગાથા 2016

દિવ્યાક્ષી શુક્લ * ન્યારી * ગુર્જર 2016 

ધ્રુવ ભટ્ટ * ગાય તેનાં ગીત * ગુર્જર 2016

નરેશ કે. ડોડીયા * મહોતરમા * ગુર્જર 2016

પ્રદીપ શેઠ (સં) * નીરક્ષીર 20 * શિશુવિહાર 2016 

પ્રફુલ્લા વોરા * શ્વાસનું પંખી * સ્વયં 2016

પ્રભુદત્ત ભટ્ટ * મનપંખીનો માળો * સંવેદના 2016

ભરત પાઠક ‘નયન’ * છેવટે લખવું પડ્યું * સ્વયં 2016

ભરત વિંઝુડા * તો અને તો જ 2016

ભાવિન ગોપાણી * ઉંબરો * નવભારત 2016

ભાવિન ગોપાણી * ઓરડો * રીડજેટ 2016

મેગી આસનાની * જાત સાથે વાત * ફ્લેમિંગો 2016

મેગી આસનાની (સં) * આઝાદ કલમ * ફ્લેમિંગો 2016

મેગી આસનાની * જાત સાથે વાત * ફ્લેમિંગો 2016

યોગેશ જોશી (સં) લાભશંકર ઠાકર કાવ્યાસવાદ વિશેષાંક * ગુ.સા.પ. 2016   

લતા હિરાણી * ઝરમર * પ્રવીણ 2016   

એસ.એસ.રાહી * શૂન્યલોક * આદર્શ 2016   

વિનોદ જાની * કાવ્યસૌરભ (ગોપાલ શાસ્ત્રીની રચનાઓના આસ્વાદ) * રન્નાદે 2016

વીરૂ પુરોહિત * ઉદ્ધવગીત * મીડિયા 2016

શૈલેન રાવળ * એ વાત અલગ છે * સ્વયં 2016

સમગ્ર મરીઝ * સં રાજેશ વ્યાસ * નવભારત 2017

સુધીર પટેલ * જળ પર લકીર * લટૂર 2016

હેમાંગ જોશી * વાતો ગુલાબની * સ્વયં 2016

@@@@@  

2017

ઉર્વી પંચાલ ‘ઉરુ’ * એક નવું આકાશ * સ્વયં 2017 

ગુલામ અબ્બાસ નાશાદ & દિનેશ ડોંગરે (સં) * વડોદરાની કાવ્યસંપદા * રન્નાદે 2017

ગોવિંદભાઇ દાફડા ‘રાજ * ટેરવાં * સ્વયં 2017

જગદીશ ત્રિવેદી * અડધી સદીના ઓવારણાં (કવિતા) * પ્રવીણ 2017

દીના શાહ * ટહુકાનું સરનામું * સ્વયં 2017

દેવિકા રાહુલ ધ્રુવ * કલમને કરતાલે * ગુર્જર 2017

પન્ના નાયક * વિદેશિની (સમગ્ર 1) * ઇમેજ 2017

પન્ના નાયક * વિદેશિની (સમગ્ર 1) * ઇમેજ 2017

પન્ના નાયક * દ્વિદેશિની સમગ્ર કવિતા 2 * ઇમેજ 2017

પારસ એચ. હેમાણી * સ્વયં 2017

પુરુષોત્તમ મેવાડા * મઝધાર * ધબક 2017

પ્રજ્ઞા પટેલ * આકાશ ખોલી આપું * પ્રવીણ 2017

પ્રવીણ દરજી * પૂર્વાભાસ * રન્નાદે 2017

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’નું સમગ્ર સાહિત્ય ખંડ 1 * ગુ.સા.અ. 2017

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’નું સમગ્ર સાહિત્ય ખંડ 2 * ગુ.સા.અ. 2017

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’નું સમગ્ર સાહિત્ય ખંડ 3 ભાગ 1 * ગુ.સા.અ. 2017

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’નું સમગ્ર સાહિત્ય ખંડ 3 ભાગ 2 * ગુ.સા.અ. 2017

મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’નું સમગ્ર સાહિત્ય ખંડ 4  * ગુ.સા.અ. 2017

રમેશ દરજી * તારી આંખનું આકાશ * રન્નાદે 2017

રાધિકા પટેલ * હું લાગણી * બુકપબ 2017

લતા હિરાણી (સં) * ટેરવે ઊગ્યું આકાશ * ગુ.સા.અ. 2017

વિપુલ માંગરોળિયા ‘વેદાંત’ * ક્ષિતિજ પર ઝાકળ * રીડજેટ 2017

વિષ્ણુ પંડ્યા * શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી સ્મૃતિ વિશેષ * ગુ.સા.અ. 2017

સતીન દેસાઇ ‘પરવેઝ’ * તો મૈં મૈં ન થા વહાં * ઉત્કર્ષ 2017

હર્ષદ ત્રિવેદી * ઝાકળમાં ઘર * ડિવાઇન 2017 

હાર્દિક વ્યાસ * પિંડથી બ્રહ્માંડ * ડિવાઇન 2017

***

આભાર કવિમિત્રો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: