‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2011-2015

2011 

मजरूह सुलतानपुरी *  राजपाल * 2011

मजरूह सुल्तानपुरी और उनकी शायरी * सं प्रकाश पंडित * राजपाल 2011

અનિલ રાવલ ‘નિર્મળ’ * ઝાકળનો દરિયો * સ્વયં 2011

કિશનસિંહ ચાવડા * સખ્યનો સાદ * પ્રભા મર્ચન્ટ 2011

ગિરા પિનાકીન ભટ્ટ * મન કશુંક તો માગે * રન્નાદે 2011

ચંદુ મહેસાનવી * વિશ્વાસ છે હજી * કલ્લોલ સાહિત્ય સભા 2011

તથાગત પટેલ * ભીના પડઘા * રનાદે 2011

પ્રવીણ શુક્લ * છબછબિયાં * સ્વયં 2011

રઈશ મણીયાર * બંધ કાચની પેલે પાર : ગુલઝાર (કાવ્યાનુવાદ) ગુલઝાર * વિશાલ 2011   

વિપિન પરીખ * હું પાછો આવીશ ત્યારે * ઇમેજ 2011

વિવેક ટેલર * ગરમાળો * સ્વયમ 2011

વિવેક ટેલર * શબ્દો છે શ્વાસ મારા * સ્વયમ 2011

સૂચિતા કપૂર * સીડલિંગ * સ્વયં 2011

હર્ષ બ્રહ્મભટ્ટ * જીવવાનો રિયાઝ * નવભારત 2011

હર્ષદ ત્રિવેદી (સં) કવિતા અને હું * ગુ.સા.અ. 2011

@@@@@ 

2012

અનિલ ચાવડા * સવાર લઈને * નવભારત 2012

કુમાર જૈમિની શાસ્ત્રી * તમારા નામનો સિક્કો * લજ્જા 2012

દાન વાઘેલા * સ્વયંભૂ * રન્નાદે 2012

નિરંજન રાજ્યગુરુ (સં) મધ્યકાલીન ગુજરાતી ભક્તિકવિતા સંચય * સાહિત્ય અકાદમી 2012

પુષ્પા ભટ્ટ * રસાત્મકમ (આસ્વાદો) * સ્વયં 2012

પ્રણવ પંડ્યા * કવિતાથી વધુ કાંઈ નહીં * વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન 2012

માધવ રામાનુજ * અનહદનું એકાંત * ઇમેજ 2012

યોગેશ જોશી (સં) પ્રહલાદ પારેખ કાવ્યાસવાદ વિશેષાંક * ગુ.સા.પ. 2012

રાજેશ પંડ્યા (સં) ગુજરાતી કવિતાચયન 2009 * ગુ.સા.પ. 2012

શૈલેન રાવલ * પવનની પંક્તિઓ વચ્ચે * પ્રવીણ 2012

શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ * નિખાલસ * રન્નાદે 2012

સુરેશ દલાલ (સં) * કવિતાની રોજનીશી * ઇમેજ 2012

સુરેશ દલાલ (સં) * કવિતાની રોજનીશી * ઇમેજ 2012

સુરેશ દલાલ (સં) કવિતાનો સત્સંગ * ઇમેજ  2012

હર્ષ બ્રહ્મભટ્ટ * ખુદને ય ક્યાં મળ્યો છું ? * નવભારત 2012

હર્ષદ ચંદારાણા * કિરણોની પોટલી * લજ્જા 2012

હર્ષદ ચંદારાણા * સમુદ્ર છલકે છે * લજ્જા 2012

હિતેશ બી. શાહ * I-express * પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ 2012

@@@@@   

2013

અમીધારા તન્ના * દુર્લભ * સ્વયં 2013

અલ્પેશ ‘પાગલ’ * હું.. અલ્પેશ પાગલ * સ્વયં 2013

ઉષા ઉપાધ્યાય * શ્યામ પંખી આવ આવ * ઇમેજ 2013

ચંદુ મહેસાનવી ‘મુન્સિફ’ *‘કલ્લોલ’ સાહિત્યસભા 2013

દક્ષા વ્યાસ * પગલાં જળનાં * પાર્શ્વ 2013

દિનેશ કાનાણી * એક કપ કોફી અને * સ્વયં 2013

દીના શાહ * તસ્બીહ * રન્નાદે 2013

નીરવ પટેલ * બહિષ્કૃત ફૂલો * સ્વયં 2013

પ્રદીપ શેઠ (સં) * જાહ્નવી સ્મૃતિ 19 * શિશુવિહાર 2013

પ્રદીપ શેઠ (સં) * નીરક્ષીર 17 * શિશુવિહાર 2013

ભરત વાળા * સામર્થ્ય * શ્રી હરિ 2013

મહેન્દ્ર જોશી * ઈથરના સમુદ્ર * મધુકર પારેખ 2013

રમેશ આચાર્ય * ઘર બદલવાનું કારણ * લટૂર 2013

વિનોદ ગાંધી * ફ્લેટ બંધ છે * પ્રણવ 2013

વિરંચી ત્રિવેદી * આંસુનો તરજુમો * રન્નાદે 2013

હંસા પ્રદીપ * માતૃહૃદયની વિરાસત હાલરડાં * શુભમ 2013

હસમુખ શાહ (સં) * મા, તું માનસરોવર * હાર્મોનિકા 2013

હસમુખ શાહ ‘બેઝાર’ સાસ્તાપૂરી (સં) * મા, તું માનસરોવર 2013  *  

@@@@@ 

2014

અદમ ટંકારવીની સમગ્ર કવિતા : 786 ગઝલો * લજ્જા 2014

કલ્પના દવે (સં) * કવિતાની કેડીએ કંકુપગલાં * અશોક 2014

જિતેન્દ્ર પ્રજાપતિ * હું હવે કાગળ પર * ગુ.સા.પ. 2014

દક્ષા બી. સંઘવી * હે ગઝલ ! આવ, પ્રગટ થા * રન્નાદે 2014

નરસિંહ મહેતાની સમગ્ર કવિતા: ‘શબ્દવેદ’- સંકલન ઉર્વીશ વસાવડા * ગુ.સા.અ. 2014

નેહા પુરોહિત * પરપોટાની જાત * માહી 2014

પાર્ષદ પઢિયાર * હું વત્તા તું ઉર્ફે અજવાળું * સ્વયં 2014

પ્રદીપ શેઠ * રહે ન રહે હમ * જ્યોતિ 2014

મકરંદ મુસળે * શ્રી મનના શ્લોક * બુકપબ 2014

રક્ષાબેન ચોટલિયા * ઘટાલય * સ્વયં 2014

રાકેશ હાંસલિયા * જે તરફ તું લઈ જશે * સ્વયં 2014

રાજેન્દ્ર પટેલ * બાપુજીની છત્રી * બુકપબ 2014

રામુ પારેખ * પંક્તિનો પ્રસાર * કુમકુમ 2014

સૂચિતા કપૂર * કશિશ * પ્રણવ 2014

સોલીડ મહેતા * તું * નવ્યા 2014

હર્ષ બ્રહ્મભટ્ટ * ઝાકળ ને તડકાની વચ્ચે * નવભારત 2014

@@@@@

2015

सदाबहार * मनोज * 2015

અશ્વિન ચંદારાણા * ભીતર ચાલે આરી * સાયુજ્ય 2015

કનૈયાલાલ ભટ્ટ * મંત્રોચ્ચાર * જાહ્નવી 2015

કાલિંદી પરીખ * ક્યાંક વચ્ચે દીવાલ * પ્રવીણ 2015

જયંત ડાંગોદરા * ફૂલોની પાંખ પર * રીડજેટ 2015

જિજ્ઞા ત્રિવેદી * શુકન સાચવ્યા છે * સ્વયં 2015

દિનેશ ડોંગરે ‘નાદાન’ * થોડી વાર તો લાગે ને.. * રન્નાદે 2015

નરસિંહદાસ વણકર (સં) * વીરમાયા કાવ્યસંગ્રહ * વીરમાયા સમિતિ 2015

નલિન રાવળની સમગ્ર કવિતા : અવકાશ પંખી સં યોગેશ જોશી * ગુ.સા.અ. 2015

પારસ હેમાણી – હું અને તું * સ્વયં 2015

પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ * પડઘા * બુકશેલ્ફ 2015

પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’ * સન્નાટો * બુકશેલ્ફ 2015

પ્રદીપ શેઠ (સં) * નીરક્ષીર 19 * શિશુવિહાર 2015 

મનસૂર કુરેશી * ભીતરની ભીનાશ * સ્વયં 2015

મનસૂર કુરેશી * શિખર અને તળેટી * શિશુવિહાર 2015

મીનાક્ષી ચંદારાણા * સાંજને સૂને ખૂણે * સાયુજ્ય 2015 

મુકેશ જોશી (અમદાવાદ) * ક્ષણોની મહેફિલ * આર.આર.શેઠ 2015

રાધેશ્યામ શર્મા * એકાંતમાં ઊડેલા નક્ષત્રો * રન્નાદે 2015

લક્ષ્મી ડોબરિયા * તાસીર જુદી છે * સ્વયં 2015

લતા હિરાણી * ઝળઝળિયાં * પ્રવીણ 2015   

વિનોદ જોશી * ઝાલર વાગે જૂઠડી * પાર્શ્વ 2015

શ્યામ ઠાકોર *  દ્વાર ખખડાવે હવા * લજ્જા 2015

શ્રદ્ધા ત્રિવેદી (સં) * પરિવાર કાવ્યો * ગુ.સા.પ. 2015

સતીશ ડણાક * સિગ્નેચર (સમગ્ર) * આદર્શ 2015

સતીશ ડણાકની સમગ્ર કવિતા * સં. હરીશ વટાવવાળા * આદર્શ 2015

હર્ષ બ્રહ્મભટ્ટ * આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો ‘તો * નવભારત 2015

હર્ષ બ્રહ્મભ્ટ્ટ * કોડિયામાં પેટાવી રાત * નવભારત 2015

હિના મોદી * ઊર્મીના આકાશે * સ્વયં 2015

હિના મોદી * ઊર્મીના આકાશે * સ્વયં 20152015

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: