‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2006 થી 2010

2006

અચલ અમરેલીયા * મેઘરવો * સ્વયં 2006

અઝીઝ ટંકારવી * અટકળનો દરિયો * આર.આર.શેઠ 2006

ગૌરાંગ ઠાકર * મારા હિસ્સાનો સૂરજ * સ્વયં 2006

દુર્ગેશ ઉપાધ્યાય * ફેનિલ ફેનિલ મોજાં  * સ્વયં 2006

પ્રવીણભાઈ ભૂતા (રૂપાંતર) * આચમન * માનવ વિકાસ કેન્દ્ર 2006

ભુપેન્દ્ર શાંતિલાલ વ્યાસ ‘રંજ’ * આકાશે ચિદાકાશ  * સ્વયં 2006

મહેન્દ્ર અમીન * વિરતિ હું અને તું * અરવરવ  2006

સુરેશ દલાલ * જલસાઘર * ઇમેજ 2006

હર્ષદ ત્રિવેદી (સં) કાવ્યાસ્વાદ * ગુ.સા.અ.  2006

@@@@@

2007

कहकशां का सफर : समकालीन उर्दू शायरी  2007

कहकशां का सफर * सं सुरेश कुमार * डायमंड 2007

અંબાશંકર નાગર (સં) * ગાંધી કાવ્યાયન * ગુજરાત વિદ્યાપીઠ 2007

ઉષા ઉપાધ્યાય (સં) * શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ * ગુ.સા.અ. 2007

એસ.એસ.રાહી (સં) * અમર ગઝલો * આર.આર.શેઠ  2007

તુષાર શુક્લ * આ ઉદાસી સાંજની * નવભારત 2007

દીના શાહ * આયના ટોળે વળ્યા * રન્નાદે 2007

નિરંજન ત્રિવેદી (સં) ચૂંટેલા વિદેશી કાવ્યપુષ્પો * બકુલ એન. ત્રિપાઠી 2007

પ્રતિભા ઠક્કર * વ્યંગિસ્તાન * સ્વયં 2007   

ભોળાભાઈ પટેલ (સં) * વૃંદાવન મોરલી વાગે છે * ગુ.સા.પ. 2007

મનસુખ લશ્કરી * મનપૂર્ણા * રંગદ્વાર  2007

રવીન્દ્ર પારેખ * સરળ * ગુ.સ.પ. 2007

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * કોઈ તારું નથી * આર.આર.શેઠ 2007

રીના મહેતા * અંધકારની નદી * સાહિત્ય સંગમ 2007

લક્ષ્મી ડોબરિયા * તત્વ (સંયુક્ત)  * દિનેશ કાનાણી 2007 

શ્રદ્ધા રાવલ * ઇંગુરી સૂરજ (હિન્દી) * પ્રવીણ 2007 

હરેશ તથાગત * કોઈ બીજું એક * ગુ.સા.પ. 2007

હિમાંશુ પ્રેમ * આકાશગંગાને તીરે * ઇમેજ 2007

@@@@@

2008

જગદીપ ઉપાધ્યાય * શબ્દધનુ  * સ્વયં 2008

પીયૂષ ભટ્ટ (સં) * દીકરી સૌની વ્હાલી * અક્રોસ ધ વર્લ્ડ 2008

પ્રદીપ ખાંડવાળા (અનુ) Beyond the Beaten Track * GSP 2008

રમેશ આચાર્ય * મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે * કૃતિ 2008

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * એ પણ સાચું, આ પણ સાચું * આર.આર.શેઠ 2008

@@@@@

2009

અલ્પ ત્રિવેદી * પછી * પ્રવીણ 2009

કુમાર જૈમિની શાસ્ત્રી * રોજ તારી યાદમાં * પ્રવીણ 2009

ટાગોર રવિ લહર * વસંત પરીખ *2009

પંકજ વખારિયા * ઓમ અથ શ્રીમદગઝલ * સ્વયં 2009

ભાસ્કર ભટ્ટ * તાલોચ્છવ * ઉદય ભટ્ટ 2009

ભીખુ કવિ * રણની સરિતા * સ્વયં 2009

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * બદલી જો દિશા * નવભારત 2009

શ્યામ સાધુની સમગ્ર કવિતા : ઘર સામે સરોવર સં સંજુ વાળા * ગુ.સા.અ.  2009

હર્ષ બ્રહ્મભટ્ટ * અંદર દીવાદાંડી * નવભારત 2009

હર્ષ બ્રહ્મભટ્ટ * એકલતાની ભીડમાં * નવભારત 2009

હર્ષ બ્રહ્મભટ્ટ * મૌનની મહેફિલ * નવભારત 2009

@@@@@

2010

અમર પાલનપુરી * ઉઝરડા * સ્વયં  2010   

અલ્પ ત્રિવેદી * ચકી ચકાને કહેતી ‘તી * સ્વયં 2010

અહમદ ગુલ * મૌનાલય * ગુજરાતી રાઇટર્સ ફોરમ 2010

ગૌરાંગ ઠાકર * વ્હાલ વાવી જોઈએ  * સાહિત્યસંગમ 2010

દિનેશ કાનાણી * તત્વ (સંયુક્ત)  * દિનેશ કાનાણી 2010

પ્રતિભા ઠક્કર * વ્યંગિસ્તાન * સ્વયં  2010

મનસૂર કુરેશી * તરસ્યાં વાદળ * સ્વયં 2010

રાકેશ હાંસલિયા * તત્વ (સંયુક્ત)  * દિનેશ કાનાણી 2010   

લક્ષ્મી ડોબરિયા * તત્વ (સંયુક્ત)  * દિનેશ કાનાણી 2010

વંચિત કુકમાવાલા * અપર્ણ વૃક્ષ * કચ્છ કલ્યાણ ફાઉન્ડેશન

શ્રદ્ધા રાવલ * ઇંગુરી સૂરજ (હિન્દી) * પ્રવીણ 2010

સુરેશ દલાલ (સં) કવિતાનું સરનામું * ઇમેજ 2010

***

આભાર કવિમિત્રો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: