‘કાવ્યવિશ્વ’ને ભેટ મળેલા કાવ્યસંગ્રહો : પ્ર.વર્ષ 2000-2005
2000
सदाबहार गझलें जगजीत चित्रा * मनोज
ગૌરાંગ અમીન * શ્રીયારા * શ્રીયારા ટીમ 2000
નલિન પટેલ સં * કવિતા અમારા બાંગ્લાદેશની * સ્વયં 2000
પન્ના નાયક * વિદેશિની સમગ્ર કવિતા 1 * ઇમેજ 2000
મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ – બંદગી * ભારતીબહેન ઓઝા 2000
રમેશ ઠક્કર * શ્વાસમાં રોનક * કુસુમ 2000
રામુ પટેલ ડરણકર * વાયક * સાર્થક 2000
રામુ પારેખ * પંક્તિનો પ્રસાર * કુમકુમ 2000
રિષભ મહેતા * તિરાડ * સ્વયં 2000
શૈલ પાલનપુરી * ઝૂરતો ઉલ્લાસ * ઉમંગ 2000
સુહાસ ઓઝા * અગનફૂલ * સ્વયં 2000
હર્ષદ ત્રિવેદી * એક ખાલી નાવ * આર.આર.શેઠ 2000
@@@@@
2001-2002
ઉશનસના ગીતો * વેદના એ તો વેદ * ગુ.સા.અ. 2001
ધ્રુવ ભટ્ટ * ગાય તેનાં ગીત * પરમ 2002
નીતિન વડગામા (સં) સાંજ ઢળી ગઈ : શ્યામ સાધુ * ગુ.સા.અ. 2002
મકરંદ દવે * શ્રી હનુમંત ચરણે * ધરા 2002
મુસાફિર પાલનપુરી * ઢાઈ અક્ષર * રન્નાદે 2001
મુસાફિર પાલનપુરી * મારી પ્રથમ ગઝલયાત્રા * પાર્શ્વ 2001
મોહન ગાંધી મહાકાવ્ય ગ્રંથ 10 સર્ગ 33-46 * સં. ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ * ગુર્જર 2001
રમેશ પારેખ * ચાલો એકબીજાને ગમીએ * પ્રવીણ 2001
રવીન્દ્રનાથ ઠાકુર * એકોત્તરશતી * સાહિત્ય અકાદમી 2002
શમસુર રહેમાન (અનુવાદ) * નલિન પટેલ * સ્વયં 2002
સ્વાતંત્રયોતર ગુજરાતી ગીત સંગ્રહ * ચંદ્રકાન્ત શેઠ – હરિકૃષ્ણ પાઠક સં * રંગદ્વાર 2002
હર્ષદ ત્રિવેદી * રહી છે વાત અધૂરી * આર.આર.શેઠ 2002
@@@@@
2003
અઝીઝ ટંકારવી (સં) * મારી પ્રિય ગઝલ * આર.આર.શેઠ 2003
અમૃતા પ્રીતમ * ચૂની હુઈ કવિતા 2003
બૃહદ બુધ કવિ સમ્મેલન * કાવ્યો * કુમાર 2003
રાજેન્દ્ર શાહ * હા… હું સાક્ષી છું * કવિલોક 2003
સવિતાગૌરી * સવિતાની કવિતા * રમેશ મ. શુક્લ સં 2003
સુરેશ દલાલ (સં) * કવયિત્રીવિશ્વ * ઇમેજ 2003
સુરેશ દલાલ (સં) * લ્હેરખી * ઇમેજ 2003
હર્ષદ ત્રિવેદી * તારો અવાજ * રન્નાદે 2003
@@@@@
2004
અનિલા શાહ * ક્ષણો ભીની ભીની * સ્વયં 2004
ગુર્જર કાવ્યવૈભવ * ચીમનલાલ ત્રિવેદી સં * ગુર્જર 2004
ગોવિંદભાઇ * કુંજમાં વાગે વાંસળી * પ્રણવ 2004
ગોવિંદભાઇ * ગોકુળ ચાલ * પ્રણવ 2004
ગોવિંદભાઇ * મધુવનની માધવી * પ્રણવ 2004
ગોવિંદભાઇ * મનહર ગોપાલ * પ્રણવ 2004
ગોવિંદભાઇ * રાધિકે શ્યામ પ્રથમ તો તારો * પ્રણવ 2004
ગોવિંદભાઇ * લીલાલહેર * પ્રણવ 2004
દુર્ગેશ ઉપાધ્યાય * ફેનિલ ફેનિલ મોજાં * સ્વયં 2004
પન્ના નાયક * વિદેશિની * ઇમેજ 2004
ભાસ્કર ભટ્ટ * ફળિયે ઢોલ ઢબૂકયા * સ્વયં 2004
મોહન ગાંધી મહાકાવ્ય ગ્રંથ 11 સર્ગ 37-40 * સં. ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ * ગુર્જર 2004
રાવજી પટેલ * મણિલાલ હ. પટેલ (સં) * પાર્શ્વ 2004
સુરેશ દલાલ (સં) * ખુશ્બૂમાં ખીલેલાં ફૂલ હતાં * ઇમેજ 2004
સુરેશ દલાલ (સં) ગુજરાતી કવિતાસમૃદ્ધિ * ઇમેજ 2004
@@@@@
2005
કાંતનો પૂર્વાલાપ * સં. ચંદ્રકાન્ત શેઠ * આદર્શ 2005
ગોવિંદભાઇ * કદંબની ડાળ * પ્રણવ 2005
ગોવિંદભાઇ * ગોકુલના ગોંદરે* પ્રણવ 2005
ગોવિંદભાઇ * ઝાંઝર આલ * પ્રણવ 2005
ગોવિંદભાઇ * પિતાંબરી * પ્રણવ 2005
ગોવિંદભાઇ * મંગલમયી * પ્રણવ 2005
ગોવિંદભાઇ * માધવ વેણુ લ્યો * પ્રણવ 2005
ગોવિંદભાઇ * રેલી રોહિણી * પ્રણવ 2005
ગોવિંદભાઇ * વહાણું વાયું * પ્રણવ 2005
ગોવિંદભાઇ * વૈજયંતી * પ્રણવ 2005
ગોવિંદભાઇ * સુરત મેં સાંવરી ભાળી * પ્રણવ 2004
છાયા ત્રિવેદી (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005
દિનેશ કાનાણી (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005
નંદિતા ઠાકોર * મારામાં તારું અજવાળું * સ્વયં 2005
નિનાદ અધ્યારૂ (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005
મધુકાન્ત જોશી (સં) * પ્રેમદાની * જિગર જોશી 2005
રાજેન્દ્ર શુક્લ * આ અમે નીકળ્યા * સહૃદય 2005
રાજેન્દ્ર શુક્લ * ઘિર આઈ ગિરનારી છાયા * સહૃદય 2005
રાજેન્દ્ર શુક્લ * ઝળહળ પડાવ * સહૃદય 2005
રાજેન્દ્ર શુક્લ * મેઘધનુના ઢાળ પર * સહૃદય 2005
રાજેન્દ્ર શુક્લ * સભર સુરાહી * સહૃદય 2005
રાજેશ મહેરા ‘રાજ’ (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ * છોડીને આવ તું * આર.આર.શેઠ 2005
લક્ષ્મી ડોબરિયા (સંયુક્ત) * શ્રી ગઝલ * રચના પરિવાર 2005
વિજય રાજ્યગુરુ * અવઢવ * રવિમંગલ 2005
સુરેશ દલાલ * ગીતમલ્લિકા * ઇમેજ 2005
હરદ્વાર ગોસ્વામી * હવાને કિનારે * શ્યામલ 2005
***
આભાર કવિમિત્રો
પ્રતિભાવો