Pablo Neruda ~ Spring * અનુ. સુરેશ જોશી * Suresh Joshi

Spring : Pablo Neruda

The bird has come
to bring light to birth.
From every trill of his,
water is born.

And between water and light which unwind the air,
now the spring is inaugurated,
now the seed is aware of its own growing;
the root takes shape in the corolla,
at last the eyelids of the pollen open.

All this accomplished by a simple bird
from his perch on a green branch.

Pablo Neruda (Spanish Poet)

*****

વસંત – Pablo Neruda

પંખી આવી પહોંચ્યું છે
પ્રકાશ આપવા,
એના દરેક ટહુકામાંથી,
જળ જન્મે છે.

અને હવાને ઊખેળતાં જળ અને પ્રકાશ વચ્ચે
હવે વસંતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.
હવે બીજને પોતાનાં પાંગરવાનું ભાન થઈ ચૂક્યું છે;
હવે મૂળ પુષ્પદલ પર બિરાજે છે,
આખરે પુષ્પરજના પોપચા ખૂલ્યાં છે.

આ બધું સિદ્ધ કર્યું એક સાદાસીધા પંખીએ
એક લીલી ડાળ પર બેઠાં બેઠાં.  – અનુવાદ  સુરેશ જોષી

OP 12.10.21

*****

*****

Chandrakant Dhal

21-10-2021

Nice last two poems and equally nice translations.

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

16-10-2021

ખૂબ સરસ અનુવાદ.

છબીલભાઈ ત્રિવેદી

12-10-2021

અંગ્રેજી ભાષા ના ગીત નો ભાઈશ્રી સુરેશજોશી સાહેબ દ્નારા ખુબ સરસ અનુવાદ કરવા મા આવ્યો બન્ને કવિઓ ને વંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: