ઉશનસના હસ્તાક્ષરમાં કાવ્ય ~ વળાવી બા આવી

3 Responses

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ says:

    કદી ના ભૂલાય એવી ઉશનસ્ ની આ કવિતા
    આપણને ભૂતકાળ તરફ લઈ જાય છે…કોઈ પણ સપરમા દિવસે બા રાહ જોતી બેઠી હોય કે દૂર વસતાં બાળકો ઘેર આવશે ને આખો માળો કલબલશે..‌…! પણ અફસોસ આ દિવસો હવે ક્યાં જોવાં મળે છે…પરિવારો ભાંગતાં ગયાં ને હવે તો બાપ કે બા એકલાં અટુલા વરસોથી રાહ જોતાં ડેલી બેઠાં છે, પણ….?

  2. Jayshree Patel says:

    બહુ જ સુંદર કાવ્ય તેમના જ
    હસ્તાક્ષરે . ભણાવતી ત્યારે પણ હૃદયને સ્પર્શી જતું..👌🙏

  3. અદભુત સૉનેટ… હસ્તાક્ષરનું તો મૂલ્ય જ કેમ આંકી શકાય?!

Leave a Reply to સુરેશ 'ચંદ્ર'રાવલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: