કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી

કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે એ સાહિત્યજગતે હરખાવાનું ટાણું છે. થોડો અફસોસ થાય ખરો કે એમના જીવનકાળ દરમિયાન જ અપાયો હોત તો સારું થાત ! 

‘સર્જક’ વિભાગમાં વાંચો રઈશ મણીયારનો લેખ

OP 5.2.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: