શ્રદ્ધાંજલિ
શ્રદ્ધાંજલિ
છેલ્લા એક-દોઢ મહિનાથી મૃત્યુનો આલાપ અટકતો જ નથી. એક પછી એક સાહિત્યકારોએ વિદાય લીધી.
નલિન રાવળ, ગણપત પરમાર, ચંદ્રકાંત નિર્મલ, ગીતા નાયક, સુધીર દેસાઇ, રિષભ મહેતા, પિયુષ પંડ્યા, લતા કાનુગા, વિરંચી ત્રિવેદી, ઇન્દુકુમાર જાની, ફિલિપ ક્લાર્ક, બેન્યાઝ ધ્રોલવી, દયારામ મહેતા, સુમંત રાવલ અને કવિમિત્ર જગદીપ ઉપાધ્યાય પણ આપણને છોડીને ગયા !
ગઈ કાલે કવિ દાદે દેહ છોડી સ્વર્ગે પ્રયાણ કર્યું.
કોરોનાનો કાળકોળીયો બનતા અન્ય અનેક જીવો છે, રોજેરોજ…..
પૃથ્વી પરથી વિદાય લઈ ચૂકેલા આત્માઓને ઈશ્વર શાંતિ બક્ષે એવી આપણા સૌની પ્રાર્થના.
ૐ શાંતિ શાંતિ શાંતિ.
OP 27.4.2021
પ્રતિભાવો