કવિ એસ. એસ. રાહી અને કવિ કિરણસિંહ ચૌહાણને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક
વર્ષ 2019 અને 2020 આ બે વર્ષના ‘હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક બે પ્રતિભાવંત
કવિ શ્રી એસ.એસ.રાહી
કવિ શ્રી કિરણસિંહ સોલંકીને અપાયા છે.
બંને કવિઓને ‘કાવ્યવિશ્વ’ તરફથી હાર્દિક અભિનંદન.
હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટ 2005થી પ્રતિભાવંત સાહિત્યકારો, પત્રકારો અને સંગીતકારોને આ પારિતોષિક આપે છે.
OP 23.1.2022
પ્રતિભાવો