અછાંદસ : ઉમાશંકર જોશી
અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી
‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી થતી નથી. આ વાત ગીત છંદ અંગે સાચી છે એટલી જ ગીત અને છંદ કરતાં વધુ મુશ્કેલ એવા અછાંદસ માટે પણ એટલી જ સાચી છે કેમ કે એણે ગીત અને છંદની પહોંચમાં ન આવી શકતા એ તત્વને પકડવાનું હોય છે.” – ઉમાશંકર જોશી
મૂળ પોસ્ટીંગ તા. 26.7.2021
પ્રતિભાવો