🌹દિનવિશેષ 16 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 16 સપ્ટેમ્બર🌹
*જો મળે ગુરુનું શરણું તો આતમ અજવાળી શકાય ~ વર્ષા પ્રજાપતિ
*સહુ વીતક વીતજો, વિઘન ના નડો શાંતિનાં! બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના! ~ કૃષ્ણલાલ શ્રીધરાણી
*ફૂલ કો ખીલેલ હું ગાઢા વને, ના રૂપ કે ના રંગ… કે આમ તો વગડાઉ તોયે ફૂલ છું. ~ દિનેશ કોઠારી (16.9.1929)
*આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ ~ *ચંદ્ર પરમાર
*દિનેશ કોઠારી (1929) – *નામદેવ ધોંડો મરાઠી દલિત કવિ – *એમ.એસ.સુબ્બુલક્ષ્મી
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
બધાજ કોટ્સ ખુબ માણવા લાયક