🌹દિનવિશેષ 15 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 15 સપ્ટેમ્બર🌹
*કેમ કરીને આભનો બાંધ્યો! ચંદરવો કેમ કરીને આભનો બાંધ્યો! ~ જયમનગૌરી પાઠકજી
*તુજને વરીને હું ન વિરહને વરી? વિરહ, મારે પ્રેમનો પર્યાય. ~ *હીરાબહેન પાઠક
*આવડું અંકાશ ભલે ઓછું પડે તું મારી બાંધણીની ગાંઠે બંધાયો રે લોલ ~ ચંદ્ર પરમાર
*માથે હતી શીતલ છાંયડી સ્નેહ કેરી ને ખેલતો વિવિધ ખેલ અતીત ખોળે ~ ગજેન્દ્ર ગુલાબરાય બુચ
*તમે ગાન છેડયાં, ન સમજ્યો બરાબર; ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર ~ જટિલરાય વ્યાસ
*कोई कह दे, ‘दूर देखो टिमटिमाया दीप एक’; ओ अँधेरे के मुसाफिर उसके आगे घुटने टेक! ~ सर्वेश्वर दयाल सक्सेना, શરદચંદ્ર ચટોપાધ્યાય
*નમ્રતા શોધન
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
પ્રતિભાવો