🌹દિનવિશેષ 13 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 13 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com

*રોજ આખું શહેર પાછું સળવળે છે શ્વાસમાં, ને પછી ભીતર બધું યે ટળવળે છે શ્વાસમાં. ~ જિગીષા રાજ

*શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ કિતાબો મને, થોડા ચહેરા જોયા અને ઘણા પાઠ ભણી લીધા! ~ પંકજ દરજી

*આ પાઠ ઉપર ફરી હું સફરમાં નહીં મળું, અર્થો તરફ ગયો છું, શબદમાં નહીં મળું ~ કિશોર વાઘેલા

*इक मुअम्मा है न समजने का न सम्जाने का, जिंदगी काहे को है ख्वाब है दिवाने का ~ फानी बदायुनी

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

2 Responses

  1. બધાજ કોટ્સ ખુબ સરસ

  2. Minal Oza says:

    અવતરણો સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: