🌹દિનવિશેષ 6 સપ્ટેમ્બર🌹
🌹દિનવિશેષ 6 સપ્ટેમ્બર🌹
*પર્વતોની વચ્ચે પલાંઠી વાળીને બેઠેલો વરસાદ એટલે સરોવર!! ~ દિનેશ કાનાણી
*સાવ તરડાયેલી ક્ષણનું બિમ્બ છું, હું અનાગત વિતરણનું બિમ્બ છું. ~ દિલિપ મોદી
*આજ સવારે બેઠી નિશાળ, પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. ~ *સુરેશ જોશી
*ગાયક જગમોહન
કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020
દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.
પ્રતિભાવો