🌹દિનવિશેષ 5 સપ્ટેમ્બર🌹 

🌹દિનવિશેષ 5 સપ્ટેમ્બર🌹 

www.kavyavishva.com

*વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ ઓછો કરી નાખ્યો છે; વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે, હવે તો માત્ર હું જ છું. ~ પ્રફુલ્લ રાવલ

*દરેક સ્ત્રી હજી પણ સુરક્ષિત છે, પરંતુ માત્ર દર્પણમાં. ~ ચંદુ મહેસાનવી

*ફળીયે ઢોલ ઢબૂકયા ત્યારે હૈયે દાંડી વાગે, દોરે વીંટી એક ઢીંગલી, ફળિયું જઈ છલાંગે ~ ભાસ્કર ભટ્ટ

*આછી આછીય શક્યતાની પાર જો તું, ખોટા સાચા ઈરાદાની પાર જો તું. ~ પરેશ દવે

www.kavyavishva.com

કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020

દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર.

1 Response

  1. ઉમેશ જોષી says:

    જન્મ દિવસની વધાઈ ્્.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: