લો, આ પૂરા શેર !

કેટલીય પંક્તિઓ જાણે કહેવત કે રૂઢિપ્રયોગની જેમ એટલી લોકજીભે ચડી ગઈ છે, એટલી મશહૂર થઈ ગઈ છે કે જાણે એ એક જ પંક્તિ હોય ! એ કોઈ શેરની બીજી લાઇન છે એની લોકોને ખબર જ નથી હોતી. જુઓ શાયરના નામ સાથે કેટલાક ઉદાહરણો :

ऐ सनम वस्ल की तदबीरों से क्या होता है?

वहीहोताहैजोमंज़ूर-ए-ख़ुदाहोताहै। – मिर्ज़ारज़ाबर्क़

भाँप ही लेंगे इशारा सर-ए-महफ़िल जो किया,

ताड़नेवालेक़यामतकीनज़ररखतेहैं। – माधवरामजौहर

चल साथ कि हसरत दिल-ए-मरहूम से निकले,

आशिक़काजनाज़ाहै, ज़राधूमसेनिकले। – मिर्ज़ामोहम्मदअलीफ़िदवी

दिल के फफोले जल उठे सीने के दाग़ से,

इसघरकोआगलगगई, घरकेचराग़से। – महताबरायताबां

ईद का दिन है, गले आज तो मिल ले ज़ालिम,

रस्म-ए-दुनियाभीहै, मौक़ाभीहै, दस्तूरभीहै। – क़मरबदायूंनी

‘मीर’ अमदन भी कोई मरता है?

जानहैतोजहानहैप्यारे। – मीरतक़ीमीर

शब को मय ख़ूब पी, सुबह को तौबा कर ली,

रिंदकेरिंदरहेहाथसेजन्नतनगई।- जलीलमानिकपुरी

शहर में अपने ये लैला ने मुनादी कर दी,

कोईपत्थरसेनमारेमेंरेदीवानेको। – शैख़तुराबअलीक़लंदरकाकोरवी

ये जब्र भी देखा है तारीख़ की नज़रों ने,

लम्होंनेख़ताकीथी, सदियोंनेसज़ापाई।” – मुज़फ़्फ़ररज़्मी

OP 8.2.2022

Chaitali Thacker

10-02-2022

વાહ
આ તો બહુ સુંદર

છબીલભાઈ ત્રિવેદી

08-02-2022

લો, આ પુરા શેર…. કેટલાક શેર અેટલા બધા પ્રસિદ્ધ હોય છેકે તેઆપણી સાથે વણાઈ ગયેલા હોય છે આપણને ઘણી વખત ખબર પણ ન પડે કે આપણે આ શેર ની પંક્તિ બોલી ગયા ખુબ સરસ આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: