🌹દિનવિશેષ 7 જૂન 2023🌹

🌹દિનવિશેષ 7 જૂન 2023🌹

www.kavyavishva.com અંક 3-885  

*મોસમ આવી છે સવા લાખની, હવે છત્રી સંકેલ તારા કામની. ~ ઉષા ઉપાધ્યાય

*જિંદગીના ઉનાળે કામ લાગે ભૈ, છાંયડાઓને ગજવે રાખતા જઈએ. ~ ‘શિલ્પી’ બુરેઠા

અને શૈલેષ ટેવાણી

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.

‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: