🌹દિનવિશેષ 4 જૂન 2023🌹

🌹દિનવિશેષ 4 જૂન 2023🌹

www.kavyavishva.com

*ચાર દિશાઓ ઊંચકી ચાલો, છોડી દીધો દેશ, શત શત ઘાવે વ્હેરાયાં ત્યાં ધાર્યો ધોળો વેશ ~ રન્નાદે શાહ

*આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર, તોય મને દેખાતું બધું આરપાર. ~ નીલેશ રાણા

*તમે આવ્યાં ઘણું સારું થયું, અહીંયા સ્હેજ અજવાળું થયું. ~ મનીષ પાઠક ‘શ્વેત’

*સીંચો રે સાધો અમરવેલને અમરતિયા સરવાણી, અવધૂ ! ભેદભરમની વાણી.. ~ હરબંસ પટેલ ‘તન્હા’

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.

‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    સૌ કવિઓને જન્મદિવસ પર ખૂબ ખૂબ અભિનંદન અને સ્નેહપૂર્ણ શુભેચ્છાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: