🌹દિનવિશેષ 1 જૂન 2023🌹

🌹દિનવિશેષ 1 જૂન 2023🌹

www.kavyavishva.com

*પીરસે ભોજન મને હરખાય છે, મા! કયાં મળે આવા હવે ભગવાન સઘળા. ~ નીતા પટેલ ‘નવલ’

*ઓળખી લીધો મને મેં જ્યારથી ; સાવ ચોખ્ખા આયના ધરતો થયો. ~ વારિજ લુહાર

*આગ કરતાંય ભૂખ વસમી છે ; એટલું શાસ્ત્ર એ ભણેલી છે ~ સ્નેહી પરમાર

*આંખમાં આંજ્યા પછી નારાજગી ; લૂછવા માટેય જળ હોતા નથી  ~ ચંદ્રેશ મકવાણા

*હું તો ઘરમાં સૂતીને જાગું બારણે રે લોલ ! ~ હેમંત ગોહિલ ‘મર્મર’

*ચલ થોડા ફેરફારો આપીએ ; સ્તંભ નોખા ખોડવા પડશે હવે. ~ નીલેશ કાથડ

*અને ઊર્વી પંચાલ


🌹દિનવિશેષ 1 જૂન 2023🌹

www.kavyavishva.com    

*આમ તો પથ્થર હતાં ને તે છતાં, મીણ થઈને પીગળ્યાં વરસો પછી.~ અઝીઝ ટંકારવી

*ખૈર ચાહું છું તારા કમખાની ; પયરહન તાર-તાર છે જાનાં ~ રશીદ મીર

*સખી, સુખનું સરનામુ તો સમજણ કહેવાય ~ ઇસુભાઈ ગઢવી

*એક દરવાજો કદી ખૂલ્યો નથી, ખૂલવો તો જોઈએ ~ શ્યામ ઠાકોર

**હા, મા! તારા વિના લાગે અંધારું! ~ પ્રહલાદ ચાવડા

અને ઊર્વી પંચાલ  

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.

‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

3 Responses

  1. વાહ બધાજ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

  2. 'સાજ' મેવાડા says:

    ખૂબ સરસ સંકલન.

  3. Nita patel says:

    ખૂબ જ સરસ સંકલન
    ખૂબ જ સરસ કવિતા અને શેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: