🌹દિનવિશેષ 31 મે 2023🌹

🌹દિનવિશેષ 31 મે 2023🌹

www.kavyavishva.com
છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ ; સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં. ~ ભગવતીકુમાર શર્મા
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી ; હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું. ~ *શયદા
*કમલા દાસ  
As I see my soul reflected in Nature ~ Walt Whitman  અમેરિકાના રાષ્ટ્રકવિ
અને અનિલ ચાવડા
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.

‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

2 Responses

  1. સરસ કોટ્સ ખુબ ગમ્યા

  2. Minal Oza says:

    દરેક અવતરણો સરસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: