🌹દિનવિશેષ 30 મે 2023🌹

🌹દિનવિશેષ 30 મે 2023🌹

www.kavyavishva.com
તાર કાં તો માર રસ્તા બે જ છે, જીત કાં તો હાર રસ્તા બે જ છે ~ ઈશિતા દવે

કદાચ હું કાલે નહિ હોઉં, કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી બિડાયેલી આંખમાં એક આંસુ સૂકવવું બાકી છે. ~ સુરેશ જોષી

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર.

‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

2 Responses

  1. વાહ ખુબ સરસ કોટ્સ ખુબ ગમ્યા અભિનંદન

  2. ઈશિતા દવે says:

    Thank you so much. એક એક સર્જક ને યાદ રાખીને તમે તેનો જન્મદિવસ કાવ્યમય રીતે ભાવકો સમક્ષ મૂકો છો તે વાંચીને ઘણો આનંદ થાય છે. સર્જકને માત્ર જન્મતારીખથી નહીં પણ તેની કૃતિથી તેને યાદ કરવામાં આવે તેવો ઉપક્રમ તમે બનાવ્યો છે તે ખરેખર રસપ્રદ અને આનંદદાયક છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: