🌹દિનવિશેષ 25 મે 2023🌹

🌹દિનવિશેષ 25 મે 2023🌹

www.kavyavishva.com
*સાત તાળી લીધી ને પછી ઊંચે જોયું ને ફરી જોયું તો બાળપણું ગુમ; આખ્ખાય ઘરના હું ખૂણાઓ જોઈ વળી, ફેંદી કાઢ્યા બધા રૂમ. ~ મનોજ્ઞા દેસાઇ 

*સાગરકિનારે ઘૂમતા, પથ્થર ભયાનક દૂર હડસેલી દીધો ; કો’ને ખબર કે એ જ પથ્થર એક દિ’ શીલ્પીના કો’ ટાંકણે ટંકાઇ જશે ~ *મીનુ દેસાઇ

*ગળ્યાં આજે એવાં રસ, રસનીધિ શાંત છલકે ; શશિને પ્રેક્ષીને અવનિ પરનો અબ્ધિ મલકે ~ *રણજિત પટેલ ‘અનામી’

*હરિપ્રસાદ વ્યાસ (બકોર પટેલ), હરકિસન મહેતા

અને રવીન્દ્ર પારેખ

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

3 Responses

  1. નેહા પુરોહિત says:

    તમારી મહેનત રંગ લાવી રહી છે.

  2. સરસ પંક્તિ ઓ અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: