🌹દિનવિશેષ 21 મે 2023🌹

🌹દિનવિશેષ 21 મે 2023🌹

www.kavyavishva.com
*આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,  હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે ! ~નયના જાની 

*જ્યારથી માણસને ઓળખતા થયા, પથ્થરોના દેવને નમતા નથી. ~ દિવ્યા મોદી

*રસ્તાના પથ્થર હો છો ને, આવે એને રસ્તો ચીંધો~ વિરલ દેસાઈ

*રાસ રમે વનરાની કુંજ, ને વચાળે હાં , નાથ રે  દુવારકાનો એવો ઘેરાય! ~ ભૂપેશ અધ્વર્યુ  

અને વિવેક ટેલર

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. વાહ બધીજ પંક્તિ ઓ ખુબ માણવા લાયક અભિનંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: