🌹દિનવિશેષ 17 મે 2023🌹

🌹દિનવિશેષ 17 મે 2023🌹

www.kavyavishva.com
*આ શહેરમાં કશું અપેક્ષિત નથી. વર્ષોથી અહીં પડી રહેલી પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું. ~ પ્રીતિ સેનગુપ્તા
*પૂજાપાઠ કરતી નથી લ્યો છતાંયે, મળે છે મને ઈશ સહજ,કોઈ રૂપે.~ કાજલ કાંજિયા
*શાંત આ રાત્રિ મહીં આવો ગહન રવ કાં સુણું? છે ભરશિયાળુ રાતડી વાદળની ગડગડ કાં સુણું? ~ સ્વાતિ મેઢ
*ગુજારે  જે  શિરે તારે  જગતનો  નાથ તે સ્હેજે ; ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. ~ બાલાશંકર કંથારિયા
*તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકરધાડું ; મારે ફળિયે ચકલી બેસે તે  મારું રજવાડું – *રમેશ પારેખ
🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. * ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

4 Responses

  1. DILIP Ghaswala says:

    મારે આંગણે ચકલી બેસે તે મારું રજવાડું રમેશ પારેખનું અદભુત ગીત વાંચીને રમેશ પારેખ ને સત સત નમન..
    લતાબેન હીરાની ને લાખ લાખ અભિનંદન સાહિત્યની પૂજા કરવા બદલ

  2. બધાજ કોટ્સ લાજવાબ અભિનંદન લતાબેન કાવ્યવિશ્ર્વ

  3. Kavyavishva says:

    આભાર છબીલભાઈ

Leave a Reply to છબીલભાઈ ત્રિવેદી Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: