🌹દિનવિશેષ 11 મે 2023🌹

🌹દિનવિશેષ 11 મે 2023🌹

www.kavyavishva.com
જામની ખાલી ક્ષણને પી જાઉં, આમ, તારા સ્મરણને પી જાઉં; હું ચસોચસ પીવાનો આદી છું, બુંદ હો કે ઝરણને પી જાઉં. ~ *રશીદ મીર

જે. કૃષ્ણમૂર્તિ

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

5 Responses

  1. દિનેશ ડોંગરે નાદાન says:

    મારા અંગત વડીલ મિત્ર ડૉ રશીદ મીરની આજે દ્વીતીય પુણ્યતિથિ છે. આજે એમને સ્મરણાંજલિ રૂપે એમનો એક ગમતો શેઅર.
    એમ બેઠો છું ઘરના ખૂણામાં;
    જાણે પયગંબરી મળી ગઈ છે.

  2. સરસ કોટ્સ આદરણીય દિનેશજી નો શેર પણ ખુબ ગમ્યો અભિનંદન

  3. 'સાજ' મેવાડા says:

    મારા પરમ ગુરુ, મિત્ર એવા રશીદ મીર સાહેબને હાર્દિક શ્રધ્ધાંજલિ.

  4. ધર્મેશ પગી "ધર્મ" says:

    આદરણીય ડો. રશીદ મીર સાહેબના વ્યક્તિત્વ પર મેં મારી જિંદગીની પ્રથમ ગઝલ લખી હતી આજે એમની બીજી પુણ્યતિથિ નિમિતે એ ગઝલના મત્લા થી શબ્દાંજલિ.🙏

    કોણ શાયર શાયરીમાં ફાવશે,

    મીર જેવા શેર ક્યાંથી લાવશે.

    ધર્મેશ પગી “ધર્મ”

  5. અશોક જાની 'આનંદ' says:

    મીર સાહેબ તો વડોદરાના ગઝલકારોના માળી હતા. 11મી મેના રોજ તેમની બીજી પુણ્યતિથિ એ બુધસભામાં તેમને યાદ કરી શબ્દાંજલિ આપી હતી.

    તેમનો એક ખૂબ ગમતો શેર…..

    જામ છે, સાચી છે, સુરાહી છે..,
    એ જ રિંદોની બાદશાહી છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: