Category: વિશેષ

🌹દિનવિશેષ 19 મે 2023🌹

🌹દિનવિશેષ 19 મે 2023🌹 www.kavyavishva.com*પ્રગાઢ અંધકારમાં, એક ઝબકાર ; થાય–વિલાય, થાય-વિલાય ; આટલું જ ; બસ આટલું જ. ~ કમલ વોરા *કાળઝાળ સૂરજના તાપ અમને દીધા, ને રુદિયાં દીધાં છે સાવ મીણનાં! ~ ચંદ્રકાન્ત દત્તાણી *ભૂલો ભલે બીજું બધું, મા...

🌹દિનવિશેષ 18 મે 2023🌹

🌹દિનવિશેષ 18 મે 2023🌹 www.kavyavishva.com*કહું છું ક્યાં કે આઘેરા કોઈ રસ્તા સુધી આવો ; ઉઘાડો બારણું ને આંગણે તડકા સુધી આવો. ~ આદિલ’ મન્સૂરી *હરિવર મુજને હરી ગયો ! મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !...

🌹દિનવિશેષ 17 મે 2023🌹

🌹દિનવિશેષ 17 મે 2023🌹 www.kavyavishva.com*આ શહેરમાં કશું અપેક્ષિત નથી. વર્ષોથી અહીં પડી રહેલી પેલી જૂની કાંચળીમાં પ્રવેશી જાઉં છું. ~ પ્રીતિ સેનગુપ્તા*પૂજાપાઠ કરતી નથી લ્યો છતાંયે, મળે છે મને ઈશ સહજ,કોઈ રૂપે.~ કાજલ કાંજિયા *શાંત આ રાત્રિ મહીં આવો ગહન...

🌹દિનવિશેષ 16 મે 2023🌹

🌹દિનવિશેષ 16 મે 2023🌹 www.kavyavishva.com *અતિ પ્રેમી ને બહુ ઋણી, જેને વેર ઘણાંય ; સુખે ન સૂએ કોઈ દી, તે તો ત્રણ જણાય. – સુભાષિત 🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ...

🌹દિનવિશેષ 15 મે 2023🌹

🌹દિનવિશેષ 15 મે 2023🌹 www.kavyavishva.com*બાળકને પૂર શબ્દનો અર્થ સમજાવતાં, એક ખેડૂત પિતાની આંખમાં આવી ગયાં ઝળઝળિયાં !! ~ રેખાબા સરવૈયા*ગઝલ લખુ છું, હ્રદય પર ભાર તો હોવાનો ; ઉદાસી એટલે તારો વિચાર હોવાનો. ~ ગુલામ અબ્બાસ ‘નાશાદ’*‘જટિલ’, મુજ ખાખમાં આજેય...

🌹દિનવિશેષ 14 મે 2023🌹

🌹દિનવિશેષ 14 મે 2023🌹 www.kavyavishva.com*પ્રસરી નિરાશા આંખમાં, પગને ફરી ધક્કો પડ્યો, પાછો ફર્યો છું હું નવી તારીખ લઈને હાથમાં ~ કાર્તિક પટેલ *અખંડ મીણબત્તી નાની થતી જાય છે, પણ છેવટની ક્ષણ સુધી ઘટતું નથી એની જ્યોતનું કદ ! ~ મદનકુમાર...

🌹દિનવિશેષ 13 મે 2023🌹

🌹દિનવિશેષ 13 મે 2023🌹 www.kavyavishva.com*સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા, પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…~ દીવા ભટ્ટ *આમ તો માણસને માણસ તરીકે જોવો સહેલો છે, પણ માણસ માનવો અઘરો છે. ~ પ્રવીણ ગઢવી *મનહર ઉધાસ અને પાર્થ તારપરા 🙏 નોંધ: કવિઓના...

🌹દિનવિશેષ 12 મે 2023🌹

🌹દિનવિશેષ 12 મે 2023🌹 www.kavyavishva.com*મજા જિંદગી છે હસો ને હસાવો, પ્રણયગાનના સૂર ઉરથી વહાવો; વહી જાય તો કાળ પાછો ન આવે, લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો. ~ ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’                                                                              *प्रात नभ था बहुत नीला शंख जैसा ;...

🌹દિનવિશેષ 11 મે 2023🌹

🌹દિનવિશેષ 11 મે 2023🌹 www.kavyavishva.comજામની ખાલી ક્ષણને પી જાઉં, આમ, તારા સ્મરણને પી જાઉં; હું ચસોચસ પીવાનો આદી છું, બુંદ હો કે ઝરણને પી જાઉં. ~ *રશીદ મીર જે. કૃષ્ણમૂર્તિ 🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો....

🌹દિનવિશેષ 10 મે 2023🌹

🌹દિનવિશેષ 10 મે 2023🌹 www.kavyavishva.comગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્ ; ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્ ~ મધુમતી મહેતા ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે ; ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે. ~ અનિલ ચાવડા...

🌹દિનવિશેષ 9 મે 2023🌹

🌹દિનવિશેષ 9 મે 2023🌹 નામની આગળ અને પાછળ કશું ના જોઈએ ; એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ. ~ ગુણવંત ઉપાધ્યાય કોણે કહ્યું પ્રેમમાં સતત સંપર્ક હોવો જોઈએ, આંખ ખુલે કે બંધ એ અંતરંગ હોવો જોઈએ ~ ગૌરવ...

🌹દિનવિશેષ 8 મે 2023🌹 

🌹દિનવિશેષ 8 મે 2023🌹 ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે ~ ધ્રુવ ભટ્ટઅજવાળ્યું બ્રહ્માંડ મ્હારા રોમેરોમે દિવડો, ઝંખું થોડી આગ અંધારું એક જ ઓરડે ~ ઉર્વી વસાવડાનાજુક કોઈ કવિતાની કડી સુઝી જાય, જીંદગીની...

🌹દિનવિશેષ 7 મે 2023🌹 

🌹દિનવિશેષ 7 મે 2023🌹  તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે. ~ ટાગોર જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની...

🌹દિનવિશેષ 6 મે 2023🌹

🌹દિનવિશેષ 6 મે 2023🌹  Desire occurs when the blood flows,Confusion, chaos everything slows. ~ અબ્દુલ રહેમાન રાહી 6.5.1925 (જ્ઞાનપીઠ પુરસ્કૃત કાશ્મીરી કવિ) અને રઈશ મનીઆર www.kavyavishva.com ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏 ‘કાવ્યવિશ્વ’.કોમપ્રારંભ 9 ઓક્ટોબર 2020

🌹દિનવિશેષ 5 મે 2023🌹

🌹દિનવિશેષ 5 મે 2023🌹  ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ ; ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું ~ હરીહર જોષી દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય, દર્પણમાં દેખતાં કાનજી થાય. ~ ભૂપેશ અધ્વર્યુ ઈલા! કદી હોત હું દેવબાલ! તારા ભરી...