Category: સ્વરૂપ

અર્વાચીન કવિતા ~ સુરેશ જોશી * Suresh Joshi

આપણાં વિવેચને વાત્સલ્યભાવે અર્વાચીન કવિતાને ઘણાં લાડ લડાવ્યાં છે. પણ સાચું વાત્સલ્ય સુવિકાસનું વિરોધી હોઈ શકતું નથી. વાત્સલ્યાસ્પદના હિતને ખાતર કેટલીક વાર વ્હાલભરી મીઠી ટકોર કરવાની પણ જરૂર રહે છે. આ કર્તવ્યનું પાલન કરવામાં ચૂકનાર વાત્સલ્ય પોતે જ વિકાસમાં અવરોધક...

નવાં ગીત ~ દિલિપ જોશી * Dilip Joshi

નવાં ગીત ~ દિલિપ જોશી “ગવાય તે ગીત” ની વ્યાખ્યા હવે રહી નથી. ગીતમાં પ્રાસ અનુપ્રાસ આવે અને ના પણ આવે પરંતુ લય એ ગીતનો પ્રાણ છે. ગીતમાં લય હોવો જ જોઈએ. ગીતમાં પંક્તિએ પંક્તિએ પ્રાસ અનુપ્રાસ તો માત્ર એના...

ગીત વિચાર નવેસરથી: ભાગ 3 ~ પ્રફુલ્લ પંડ્યા * Prafull Pandya  

www.kavyavishva.com
*આજના સન્દર્ભમાં ગીત વિકાસ અને તેના સ્વરૂપ વિસ્તાર વિશે નિસ્બતથી વાત કરીએ તો પરિસ્થિતિ જેટલી સુખદ લાગે છે એટલી જ ચિંતાજનક પણ લાગે છે.8

પ્રફુલ્લ પંડ્યા ~ ગીત વિચાર નવેસરથી: ભાગ 1 * Prafull Pandya  

www.kavyavishva.com
*નવું ગીત જેટલું અને જેવું આગળ વધ્યું છે અને એમાં જે લયવૈવિધ્ય અને વળાંક- મરોડો આવ્યાં છે તેને હજી આપણા સ્વરકારો સમજી શક્યા હોય તેમ લાગતું નથી. *

અછાંદસ : ઉમાશંકર જોશી * Umashankar Joshi

અછાંદસ વિશે કવિ ઉમાશંકર જોશી    ‘કવિતા પોતાનું ઘણું કામ લય દ્વારા કાઢી લેતી હોય છે. શબ્દના અર્થ અંશ કરતાં નાદ-અંશનું મહત્વ ઓછું નથી. કવિતા કાનની કળા હોઇ, અર્થ-અંશનો આધાર તો છે જ પણ અર્થ-અંશ પ્રસ્તુત થઈ જાય એટલે વાત પૂરી...

કાવ્યબાની : સુમન શાહ * Suman Shah

કાવ્યબાની ~ સુમન શાહ કાવ્યબાની વિશેનો લોકોનો ખયાલ સામાન્ય છે. તેઓ એમ સમજે છે કે કાવ્યની ભાષા ચીલાચાલુ ન હોય, પરિચિત ન હોય; ભવ્ય હોય, એકદમ ઊંચા ગજાની હોય. કાવ્ય હોય એટલે, બસ એમ જ હોય ! સાચું, પણ સાવ એમ...