કવિ કૈલાસ પંડિત ~ આર.પી.જોશી
* પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. *
www.kavyavishva.com
* પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. *
www.kavyavishva.com
એલિયટ કહે છે, ‘the pains of turning blood into ink.’ પન્ના નાયકના કાવ્યો માટે આ તદ્દન સાચું ઠરે છે. સામાજિક હકાર-નકારને એકકોર હડસેલી દઈ મનને જ મુખર થવા દેનાર, ઊંડે ઊંડે સુધી અનુભવેલી અનુભૂતિને અભિવ્યક્તિમાં ઉલેચી નાખનાર કવયિત્રી એટલે પન્ના...
કવિએ કવિતા પ્રત્યે અખંડ નિષ્ઠા અને જાગૃતિ બતાવી છે, જેમાંથી એમણે પોતાની જાતનેય બાકાત નથી રાખી.
www.kavyavishva.com
ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે. એમણે ગદ્ય પણ ઘણું લખ્યું છે. પોરબંદર આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજમાં દક્ષાબહેન ગુજરાતી સાહિત્યના અધ્યાપક હતા ને હું હિન્દી સાહિત્યની વિદ્યાર્થિની. જો કે...
પૂર્વ-પશ્ચિમની પ્રશિષ્ટ કવિતાથી સંસ્કારાયેલી અને પૂરોકાલીન – સમકાલીન ગુજરાતી કવિતાથી યત્કિંચિત પ્રભાવિત જણાતી કવિ જયંત પાઠકની કાવ્યયાત્રા છ દાયકા સુધી એકધારી વિજય પંથે ચાલતી રહી છે. ‘મર્મ’ અને ‘સંકેત’ની કવિતા એ ઘડતરકાળની, સમયની સાથે રહેવાની કોશિશ કરતી કવિતા જણાય છે. તથાપિ...
ખલીલ ધનતેજવી : સ્મરણ યાત્રા ~ રઈશ મણિયાર કવિ ખલીલ ધનતેજવીને મરણોત્તર પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે ત્યારે વાંચીએ આ લેખ. (1..2.22) ખલીલ શબ્દનો અર્થ ‘સાચો દોસ્ત’ થાય એની ઘણા ગુજરાતીઓને ખબર નહીં હોય પણ એનો સહેજે વાંધો નથી, કેમ કે...
શ્રી જયંતભાઈએ દેહમાંથી વિદાય લીધી અને મન સૂનું પડી ગયું હતું. ‘હું છેલ્લે ક્યારે એમને મળી? – ના જવાબમાં પાર વગરનો વસવસો રહેતો. અનેક લોકોએ એમના માટે લખ્યું છે અને મારી પાસે એમના સ્મરણો ખરાં પણ લખવા માટે પૂરતાં થઈ...
ગુજરાતી સાહિત્યના ઉત્તમ અને નોંધપાત્ર કવિ સર્જકોમાં કવિ રમેશ પારેખનું પ્રદાન મૂલ્યવાન અને અન્યથી વિશિષ્ટ રહ્યું છે. અનુગાંધીયુગ, આધુનિક યુગના પ્રવાહમાં જન્મેલા અને સર્જકતાથી સ્થાપિત થયેલા કવિ રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. ‘ચીંધ આખું વિશ્વ તું એને રમેશ, જેને...
જેહના ભાગમાં જે સામે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે …. કે પછી ‘જે ગમે જગત્ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો… નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યું, એક હું એક હું તે જ બોલે…. નરસિંહ મહેતાને આપણે...
મનસુખલાલ ઝવેરી : પ્રશિષ્ટ કાવ્ય નિર્માણ – ડો. દક્ષા વ્યાસ મનસુખલાલ અને બેટાઈમાં જાણે પંડિતયુગનું અનુસંધાન જળવાયું હોય એવું લાગવાનું. ઉભય શિષ્ટ પ્રણાલિકાની સંયમશોભન કવિતાના સ્વસ્થ પ્રકૃતિના સર્જક છે. મનસુખલાલ ઝવેરી પાસે જે નોંધપાત્ર સર્જન મળ્યું છે તે પ્રશિષ્ટ શૈલીના ‘ચંદ્રદૂત’ તથા...
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો