Category: સંવાદ

સમયનો સ્પર્શ

સમયનો સ્પર્શ તું બાંધ સમયને મુઠ્ઠીમાં, હું પળને ઝાલી લ્હેર કરુંબ્રહ્માંડ સકળ અજવાળી દે એ શબ્દોની હું સ્હેલ કરું. – લતા એક નવું જોશ લઈને આવે છે મુસીબતો. એક નવી હિમ્મત લઈને આવે છે પહાડ જેવા પડકારો. ઉનાળાનો આકરો તાપ જળભર્યા...

વિક્રમ સંવત 2077ના સત્કારમાં એક વિચાર

નવા વર્ષે પહેલાં આપ સૌનો આભાર અને આનંદ વ્યક્ત કરી લઉં છું કેમ કે ‘કાવ્યવિશ્વ’ને આપ સૌએ ખૂબ વધાવ્યું છે, કવિઓ અને ભાવકોનો અઢળક સ્નેહ મળ્યો છે અને આપ સૌના પ્રેમ અને સહકારથી એ ભર્યું ભર્યું છે. આમ જ આપ...

ડિઝિટલ ચંદરવા પર કવિતાનું પ્રતિષ્ઠાન કરતાં જાણીતાં કવયિત્રી સર્જક લતા હિરાણી

ગુજરાતી શબ્દવિશ્વમાં લતા હિરાણીનું નામ સન્માન સાથે લેવાય છે. તેમની સર્જકતા અને શબ્દ પ્રતિબદ્ધતાએ સાતત્ય સાથે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ભાષા-સાહિત્યનું સાર્થક કામ સજ્જતાની સાથે સાથે નિસબત અને ધીરજથી કરવું પડતું હોય છે. લતાબહેન એ સુપેરે જાણે છે અને તેમણે...

‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી

‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપજામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર. કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ...

કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ

કાવ્યવિશ્વ.કોમ આયોજિત કવિ ઉમાશંકર જોશી જન્મદિન વિશેષ કાર્યક્રમ ‘વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી’ પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને મીનાક્ષી ચંદારાણા  પ્રસ્તુતિ : લતા હિરાણી, ડો. કુમાર જૈમિની શાસ્ત્રી, મૌલિક નાગર, રેણુકા દવે અને...