લતા હિરાણી * સતીન દેસાઇ ‘પરવેઝ’ Lata Hirani Satin Desai
* પ્રસ્તુત ગઝલમાં ગઝલનાયિકાએ અધ્યાત્મના ગેબી સંકેતોના કાવ્યાત્મક દર્શન કરાવ્યાં છે. *
www.kavyavishva.com
* પ્રસ્તુત ગઝલમાં ગઝલનાયિકાએ અધ્યાત્મના ગેબી સંકેતોના કાવ્યાત્મક દર્શન કરાવ્યાં છે. *
www.kavyavishva.com
‘કાવ્યસેતુ’ની યાત્રા ફરી શરુ થઈ છે. આભાર દિવ્ય ભાસ્કર
www.kavyavishva.com
* હૃદય સોંસરવું ઊતરી જાય એવું કાવ્ય. *
www.kavyavishva.com
* તેજને તાગવા જાગ ને જાદવા ~ સ્થૂળથી સૂક્ષ્મની જાતરા *
www.kavyavishva.com
* મારો શાકવાળો ઘણો સારો છે : ધીરુબહેનની આ કવિતા બે પ્રકારની સંવેદનાથી ભરીભરી છે. * www.kavyavishva.com
* પુષ્પા વ્યાસ નામ ભલે નવું હોય, પણ એમની કવિતા કોઈ નીવડેલા કવિની હોય એટલી બધી માતબર છે. *
www.kavyavishva.com
* વ્યવસાયે શિક્ષક અને લેખક એવા શૂન્ય પાલનપુરી એટલે કે અલી ખાન ઉસ્માન ખાન બ્લોચ..*
www.kavyavishva.com
થયો ~ કરસનદાસ લુહાર જાતથી ના વેંત પણ અધ્ધર થયો, એ રીતે હું વેંતિયો સધ્ધર થયો. પગ ગુમાવ્યા બાદ હું પગભર થયો, ખોઈને માણસપણું ઈશ્વર થયો. ઝંખના એવી અમરતાની હતી, કે પળેપળ હું સતત નશ્વર થયો. શૌર્ય મારું હું પચાવી...
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાકોઈ સાંજે એમ પગલાં આપણા સામા મળ્યા મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાના ધણ સામા મળ્યા આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો...
દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા ખરું પૂછો તો દરિયો એક પછેડી છે, પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે ખરું પૂછો તો દરિયો એક પછેડી છે ! પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે, અને એની...
માણારાજ…… (વિપ્રલબ્ધાનું લગ્નશૈલીમાં કોરસ) માણારાજ…માણારાજ…માણારાજ…માણારાજ! મંડપ મણિનગરમાં રોપ્યો; ભરચક ખાલીપાને જોખ્યો તડકા કેસરથી છંટાણાં; ચોરસ કુંડાળે હોમાણાં. અમને મીંઢળ-બાંધી વેચ્યાં, અમને અજવાળે ઉલેચ્યાં. સૈયર! કાલ બની છે આજ! સૈયર! લૂંટ્યા મબલખ રાજ! સૈયર! ઢીંગલીઓ શણગારી કંકુ ચોડ્યાં માણારાજ! ...
ઘડીક સંગ ~ નિરંજન ભગત કાળની કેડીએ ઘડીક સંગરે ભાઈ, આપણી ઘડીક સંગ !આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનમેળા,વાટમાં વચ્ચે એક દી નક્કી આવશે વિદાયવેળા,તો કેમ કરીને કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !હૈયાનો...
નદી તણાં નીર ~ દલપતરામ નદી તણાં નીર ધીમે વહે છે, ગતિ વિશે ગંભીરતા રહે છે; તે જેમ મોટા જનને નિહાળી લજાતી ચાલે સતી લાજવાળી. નદી-કિનારે બગ જૈ રહે છે, ધ્યાની બનીને મછને ગ્રહે છે; જાણે મળી ધર્મ ધર્યાની છૂટી,...
પ્રતિભાવો