Category: આસ્વાદ

અમૃત ઘાયલ ~ જીવ્યો છું * ચિનુ મોદી

જીવ્યો છું – અમૃત ઘાયલ શબ્દની આરપાર જીવ્યો છું, હું બહુ ધારદાર જીવ્યો છું. સામે પૂરે ધરાર જીવ્યો છું, વિષ મહીં નિર્વિકાર જીવ્યો છું. ખૂબ અંદર-બહાર જીવ્યો છું, ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું. મધ્યમાં જીવવું જ ના ફાવ્યું, હું સદા...

ઝવેરચંદ મેઘાણી ~ ધરતીને પટે * ઉદયન ઠક્કર

ધરતીને પટે ~ ઝવેરચંદ મેઘાણી  ધરતીને પટે પગલે પગલે મૂઠી ધાન વિના નાના બાળ મરે, પ્રભુહીન આકાશેથી આગ ઝરે: અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોને હાથ રમે – ત્યારે હાય રે હાય કવિ ! તને પૃથ્વી ને પાણીતણાં શેણે ગીત ગમે !...

લોકગીત ~ ચાંદલિયો ઊગ્યો * રમણીક અગ્રાવત

લોકગીત આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં… સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, સાસુ રે ઓલ્યા જલમની માવડી… જેઠ મારો અષાઢીલો મેઘ જો, જેઠાણી ઝબૂકે વાદળ વીજળી… દેર મારો ચાંપલિયો છોડ જો, દેરાણી ચાંપલિયા...

જીવણ સાહેબનું પદ * સંજુ વાળા

જીવણ સાહેબનું પદ  સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો ઘટમાં ચંદા ને સૂર રે.. ઘટોઘટ માંહી રામ રમતાં બિરાજે, દિલહીણાથી રિયા દૂર… પ્યાલો મેં પીધેલ છે ભરપુર ~ જીવણ સાહેબ કસ્તુરી પેટાવી કેડા આળેખો ‘ને વાધો…કડી  :-  ૭૭ ~ સંજુ વાળા ભક્ત...

લતા હિરાણી ~ ચટ્ટાનો * રમણીક અગ્રાવત

ચટ્ટાનો ખુશ છે  ખુશ છે પાણા પથ્થર  વધી રહી છે એની વસ્તી  ગામ, શહેર, નગર… પેલી પર્વતશિલા હતી કેવી  જંગલ આડે સંતાયેલી  હવે આખ્ખે આખ્ખો પર્વત  નાગોપૂગો બિચારો  ફાટી આંખે જોઇ રહ્યો  ને રોઈ રહ્યો  કોઈ નથી એનું તારણ  હારી...

બાલમુકુન્દ દવે ~ જૂનું ઘર * વિનોદ જોશી

જૂનું ઘર ખાલી કરતાં ~ બાલમુકુંદ દવે ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યું ય ખાસ્સું: જૂનું ઝાડું, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી, બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખ કાણી, તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોયદોરો ! લીધું દ્વારે...

રમણીક અરાલવાળા ~ વતનનો તલસાટ * જગદીશ જોષી

વતનનો તલસાટ ~ રમણીક અરાલવાળા  ગાળી લાંબો સમય દૂરનાં દોહ્યલાં પાણી પી પી, જાવા હાવાં જનમભૂમિએ પ્રાણ નાખે પછાડા. કૂવાકાંઠે કમરલળતી પાણિયારી, રસાળાં ક્ષેત્રેક્ષેત્રે અનિલલહરે ડોલતાં અન્નપૂર્ણા, હિંડોળતાં હરિત તૃણ ને ખંતીલા ખેડૂતોનાં મીઠાં ગીતો, ગભીર વડલા, સંભુનું જીર્ણ દેરું,...

મનહર મોદી ~ તેજને તાગવા * લતા હિરાણી

તેજને તાગવા ~ મનહર મોદી તેજને તાગવા જાગ ને જાદવા આભને માપવા જાગ ને જાદવા. એક પર એક બસ આવતા  ને જતા માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા. આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના ભેદ એ પામવા, જાગ...

રાજેશ વ્યાસ ~ મળે * રમણીક અગ્રાવત

મળે ~ રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ સર્વ દીવાની નીચેથી માત્ર અંધારાં મળે, કોઈ પણ હો આંખ આંસુ તો ફક્ત ખારાં મળે. ક્યાં રહે છે કોઈ એનાથી ફરક પડતો નથી, આ ધરા પર જીવનારા સર્વ વણજારા મળે. સાવ નિર્મોહી બની ના જાય...

ચિનુ મોદી ‘ઈર્શાદ’ ~ હું રાજી * અંકિત ત્રિવેદી 

હું રાજી રાજી ~ ચિનુ મોદી હું રાજી રાજી થઈ ગયો છું જોઈ જોઈને સપનાઓ તારા આવી ગયા ન્હાઈ ધોઈને એમ જ નથી આવ્યું આ ગગન મારા ભાગમાં, ખાલીપો હુંય પામ્યો છું મારાઓ કોઈને એવું તો કોણ છે નિકટ કે...