Category: આસ્વાદ

કાવ્યસેતુ 435 ~ ઉષા ઉપાધ્યાય Usha Upadhyay 9.5.23

મિત્રો, મારી દિવ્ય ભાસ્કરની કૉલમ ‘કાવ્યસેતુ’માં આજે વાંચો ઉષા ઉપાધ્યાયની કવિતાનો આસ્વાદ ***** સંબંધના શૂળ પહેલાં આંખો આપો પછી પાંખો આપો, ને પછી છીનવી લો આખું આકાશ,રે! તમને ગમતાં શું આટલાં પલાશ! કોરી હથેળીમાં મેંદી મૂકીને પછી ઘેરી લો થઈને...

ન્હાનાલાલ ~ વિરાટનો * સંજુ વાળા

વિરાટનો હિંડોળો ઝાકમઝોળ કે આભને મોભે બાંધ્યો દોર; વિરાટનો હિન્ડોળો… પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિન્ડોળો ફરતી ફૂમતડાંની ફોર; ફૂદડીએ – ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર ટહુકે તારલિયાના મોર : વિરાટનો હિન્ડોળો ઝાકમઝોળ વિરાટનો હિન્ડોળો… ~ ન્હાનાલાલ (વિશ્વગીતા) અલૌકિક અનુભૂતિ વિસ્તારની ભાવલીલા :...