Category: કાવ્ય

ભરત ત્રિવેદી ~ કવિતા * Bharat Trivedi

કવિતા જ્યારે પણ હું ટેબલ પાસે ખુરશી ખેંચી લાવીને બેસું તે પણ અચૂક પાસે આવી બેસી જાય છે. હું કવિતા લખવી શરૂ કરું કે તરત જ તે પણ તેની રમત શરૂ કરી દે છે. હું લખવા મથું આકાશ વિશે તો...