Category: કાવ્ય

ભગવતીકુમાર શર્મા ~ માણસ Bhagavatikumar Sharma

અમે આંધી વચ્ચે તણખલાના માણસપીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ ફટાણાનાં માણસ મરશિયાના માણસઅમે વારસાગત સમસ્યાના માણસ. અમે અમને મળવાને ઝૂરતા જ રહીએસડકવંત ઝીબ્રાતા ટોળાના માણસ ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનુંઅમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશેહતા આપણે...

અમર પાલનપુરી ~ મન થયું Amar Palanpuri

તરછોડ્યો જ્યારે આપે હસવાનું મન થયું,બોલાવ્યો જ્યારે આપે રડવાનું મન થયું. ખોળામાં જ્યારે આપના માથું મૂકી દીધું,સોગંદ તમારા ત્યાંને ત્યાં મરવાનું મન થયું. દિલને મળ્યું જે દર્દ તે ઓછું પડ્યું હશે,નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું. ડૂબ્યો નથી, ‘અમર’ને...